Charotar Sunni Vahora Samaj, Surat (D.G.)

ચરોતર સુન્ની વહોરા સમાજ,સુરત (દ.ગુ.)

Registration No.: B/40/SURAT, Establishment: 10/03/2014

Schemes

Schemes - યોજનાઓ

  1. For Patients - દર્દીઓ માટે
  2. For Students - વિદ્યાર્થીઓ માટે
  3. For Youth - યુવાઓ માટે
  4. For Widows - વિધવાઓ માટે
  5. For Women - મહિલાઓ માટે
  6. For Girl / Bride - કન્યા / નવવધૂ માટે
  7. For Senior Citizens - વરિષ્ઠ નાગરિકો માટે
  8. For Un Employed / Entrepreneur - બેરોજગાર / ઉદ્યોગ સાહિસક માટે
  9. Other Schemes / અન્ય યોજનાઓ
  10. For More Details OR Assistance Please Contact Us - વધુ માહિતી અથવા સહાયતા માટે કૃપયા અમારો સંપર્ક કરો
1. For Patients -  દર્દીઓ માટે મુખ્યમંત્રી અમૃતમ "માં" અને "માં" વાત્સલ્ય યોજના બીપીએલ પરિવારો, 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો, શ્રમયોગી કાર્ડધારકો, આશા બહેનો, માન્ય પત્રકારો તથા રાજ્ય સરકાર ના વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ ફિક્સ પગાર ધારકો અને તેમના પરિવારો તથા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબના સિનિયર સિટીઝનો માટે ગુજરાત સરકાર તરફથી વિનામૂલ્યે રૂ. 3-5 લાખ સુધીની સારવાર આપવામાં આવે છે. Website : www.magujarat.com, Toll Free : 1800 233 1022, E-Mail : mayojanagujarat@gmail.com Download : Information Booklet - માહિતી પુસ્તિકા

Interested In Advertising ?

Contact Info.

Increase awareness and grow your bussiness by advertising on the Charotar Sunni Vahora Samaj, Surat (D.G.) Website. Please, Feel free to contact us for more information.

આપણાં સમાજની વેબસાઇટ પર જાહેરાત આપીને આપના વ્યવસાયનો વ્યાપ વધારો તથા સમાજને પણ મદદરૂપ થાઓ.